ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ ! જાણો વિવિધ ચેનલોનું EXIT POLL, જુઓ કઈ પાર્ટીને કેટલી બેઠકો?
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ચુક્યો છે. ગુજરાતમાં તારીખ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ના રોજ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ
![]() |
|
વિધાનસભાની કુલ બેઠકો | 182 |
કુલ ઉમેદવારો | 1621 |
પ્રથમ તબક્કાનું મતદાન (89 બેઠકો માટે) | 788 ઉમેદવારો |
બીજા તબક્કાનું મતદાન (93બેઠકો માટે) | 833 ઉમેદવારો |
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે વિધિવત રીતે પૂર્ણ થઈ ગયું છે તે મોં જેમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું છે જે અંદાજે 68 % જેટલું છે જ્યારે સૌથી ઓછું દાહોદમાં જોવા મળે છે જે અંદાજે 57 % (ટકા) જેટલું છે. નીચે દર્શાવેલ ટેબલમાં અમે કયા જિલ્લામાં કેટલુ મતદાન થયુ તે દર્શાવે છે. એક્ઝિટ પોલના આંકડાઓ ઉપર જો વિશ્વાસ રાખવામાં આવે તો ભાજપનો વિજય થશે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.
![]() |
|
સાબરકાંઠા | અંદાજે 68 % |
દાહોદ | અંદાજે 57 % |
બનાસકાંઠા | અંદાજે 66 % |
પાટણ | અંદાજે 61 % |
મહેસાણા | અંદાજે 62 % |
અરવલ્લી | અંદાજે 65 % |
ગાંધીનગર | અંદાજે 63 % |
અમદાવાદ | અંદાજે 55 % |
પંચમહાલ | અંદાજે 64 % |
વડોદરા | અંદાજે 60 % |
છોટા ઉદેપુર | અંદાજે 65 % |
➤ ન્યૂઝXનો EXIT POLL
પક્ષ | બેઠક |
ભાજપ | 117-140 |
કોંગ્રેસ | 34-51 |
આપ | 6-13 |
અન્ય | 0 |
➤ જનકી બાતનો EXIT POLL
પક્ષ | બેઠક |
ભાજપ | 129 |
કોંગ્રેસ | 43 |
આપ | 10 |
અન્ય | 0 |
➤ TV9 નો EXIT POLL
પક્ષ | બેઠક |
ભાજપ | 125 To 130 |
કોંગ્રેસ | 40 To 50 |
આપ | 03 To 05 |