સુરત મહાનગર પાલિકા માં ચિફ ફાઈનાન્સ ઓફિસર, કંપની સેક્રેટરી અને રૂટ આસિસ્ટન્ટ માટે ની ભરતી 2022

સુરત સીટીલિંક લીમીટેડ ભરતી 

Advertisement
ની નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ ૧૧ માસના કરારીય ધોરણે સીધી ભરતી થી ભરવા માટે પ્રતિક્ષાષાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઈન અરજીઓ suratmunicipal.gov.in મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદગરોએ તા.૨૮/૦૭/૨૦૨૨ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૨ (સમય : રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

● સુરત મહાનગર પાલિકા

● ચિફ ફાઈનાન્સ ઓફિસર

● કંપની સેક્રેટરી

● રૂટ આસિસ્ટન્ટ

● 08 Posts

● ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે સત્તાવાર નોકરીની જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે. આ લેખમાં નીચે સત્તાવાર નોકરીની નોટિફિકેશન જોડવામાં આવી છે.

● ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

● લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

● ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 11-ઓગસ્ટ-2022

● સત્તાવાર નોકરીની નોટિફિકેશન : અહીં ક્લિક કરો

● હોમપેજ : અહીં ક્લિક કરો

● સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો

નોંધ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જો શક્ય હોય તો સત્તાવાર નોકરીની જાહેરાતમાં અને સત્તાવાર વેબ પોર્ટલમાં આપેલી તમામ માહિતી વાંચી અને તપાસે.

Leave a Comment