GSEB દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
Advertisement
Advertisement
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ GSEBએ કર્યો જાહેર, ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે અને 28 મી માર્ચે પૂરી થશે
ધોરણ12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે અને 29 મી માર્ચે પૂરી થશે
ધોરણ 10નું ટાઈમ ટેબલ
![]() |
|
DATE
|
Subject |
1. 14 માર્ચ |
ગુજરાતી |
2. 6 માર્ચ |
સ્ટાન્ડર્ડ ગણિત |
3. 17 માર્ચ |
બેઝિક ગણિત |
4. 20 માર્ચ |
વિજ્ઞાન |
5. 23 માર્ચ |
સામાજિક વિજ્ઞાન |
6. 25 માર્ચ |
અંગ્રેજી |
7. 27 માર્ચ |
ગુજરાતી(દ્વિતીય ભાષા) |
8. 28 માર્ચ |
સંસ્કૃત/ હિન્દી |
![]() |
|
Official Timetable (PDF) |
Click Here |
Official Website |
Click Here |