28-ડિસેમ્બર-2022ના મોટા બ્રેકિંગ ન્યૂઝ ! સરકાર 9,000 એલઆરડી અને 400 પી.એસ.આઈ ની
Advertisement
ભરતી કરશે.
Advertisement
➤ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ સરકાર ભરતી પ્રક્રિયા પ્રતિ બની વધુ જાગૃત
➤ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે
➤ સરકાર એલઆરડી ની 9,000 જેટલી જગ્યાઓ અને પી એસ આઈ ની અંદાજે 400 થી વધુ જગ્યાઓ ભરતી કરવા માટે કરી રહી છે
➤ આ જગ્યાઓ ભરવા માટેની ભરતી કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી તથા પોલીસ ભરતી બોર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા
➤ સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ ન્યૂઝ રિપોર્ટને ધ્યાનપૂર્વક વાચો