Breaking News ! BJP દ્વારા વધુ 12 બીજા ચૂંટણી ઉમેદવારો જાહેર

પ્રિય મિત્રો વિધાનસભા ચૂંટણીને લગતા દરેક અગત્યના સમાચારો અમે તમને ટાઇમ ટુ ટાઇમ અમારી સાઇટના માધ્યમથી આપી રહ્યા છીએ.  અમને મળતા સત્તાવાર સમાચાર મુજબ BJP  એ લગભગ તેનું અંતિમ ચૂંટણી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં કુલ 12 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ લિસ્ટ અનુસાર BJP એ અલ્પેશ ઠાકોર અને વર્ષો પહેલા ગૃહમંત્રી રહી ચુકેલા V.D. ઝાલાસમાવેશ કરે છે. BJP એ 178 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તેમ છતાં હજી માણસા ખેરાલુ રાવપુરને માંજલપુર બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના બાકી છે.

Advertisement

 

Leave a Comment