Breaking News ! Finally, BJP Has Announced 40 Star campaigners જાણો આ 40 સ્ટાર પ્રચારકોના નામ

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે અને જુદા જુદા ઉમેદવારો ના નામની યાદી જાહેર થવા લાગી છે. થોડા દિવસો પહેલા BJP એ તેના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જ્યારે કોંગ્રેસે પણ તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હાલ પણ અનેક લોકો ટિકિટ મેળવવા માટે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીની ઓફિસના ધક્કા ખાવા લાગ્યાં છે. લોકો તેમના માનીતા ઉમેદવારની પસંદગી થશે કે નહી તે જાણવા આતુર જણાઈ રહ્યા છે.

Advertisement
ભાજપના 40 સ્ટાર પ્રચારક પ્રચારમાં જોડાશે

આપણા માનીતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની નીચે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર થઈ ચૂક્યા છે. આ 40 સ્ટાર પ્રચારકો પણ પોતાની જાતને તૈયાર કરી ચુક્યા છે અને આવતા સમયમાં વિધાનસભાની દરેક બેઠકો પર જોરશોરથી પ્રચાર શરૂ કરી દેશે. અમને મળતી સત્તાવાર માહિતી મુજબ આ સ્ટાર પ્રચારકોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ અને અભિનેતાઓ અભિનેત્રીઓના નામ શામિલ છે. કયા અભિનેતા અને અભિનેત્રી બીજેપીનો પ્રચાર કરશે તે જાણવા તમે પણ આતુર હશો તો જાણો કે અમને મળતી માહિતી મુજબ પરેશ રાવલ અને હેમા માલિની ના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે.

જુઓ, આ છે ભાજપના 40 સ્ટાર પ્રચારકો
  • 1.નરેન્દ્રભાઈ મોદી
  • 2.  જે.પી. નડ્ડા
  • 3 રાજનાથ સિંહ
  • 4. અમિતભાઈ શાહ
  • 5. નીતિન ગડકરી
  • 6.સી. આર. પાટીલ
  • 7.ભૂપેન્દ્રભાઈ પટેલ
  • 8.અર્જુન મુંડા
  • 9. સ્મૃતિ ઈરાની
  • 10.  ધર્મેન્દ્ર પ્રધાન
  • 11. મનસુખભાઈ માંડવિયા
  • 12. ભૂપેન્દ્ર યાદવ
  • 13. પરષોત્તમભાઈ રૂપાલા
  • 14. ભારતીબેન શિયાળ
  • 15.સુધીરજી ગુપ્તા
  • 16. યોગી આદિત્યનાથ
  • 17. શિવરાજસિંહ ચૌહાણ
  • 18. હેમંત બિશ્વ શર્મા
  • 19. દેવેન્દ્ર ફડણવીસ
  • 20.વિજય રૂપાણી
  • 21. નીતિન પટેલ
  • 22.વજુભાઈ વાળા
  • 23. રત્નાકર
  • 24.દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
  • 25.રવિ કિશન
  • 26.મનોજ તિવારી
  • 27.તેજસ્વી સૂર્ય
  • 28.હર્ષ સંઘવી
  • 29. હેમા માલિની
  • 30.પરેશભાઈ રાવલ
  • 31. પ્રદિપસિંહ વાઘેલા
  • 32.વિનોદભાઈ ચાવડા
  • 33. મનસુખભાઈ વસાવા
  • 34. પૂનમબેન મેડામ
  • 35. પ્રશાંતભાઈ કોરાટ
  • 36.શંભુપ્રસાદજી ટુંડિયા
  • 37. કુંવરજીભાઈ બાવળિયા
  • 38.ગણપતભાઈ વસાવા
  • 39. પરષોત્તમભાઈ સોલંકી
  • 40.પરિન્દુ ભગત

 

Leave a Comment