મિત્રો આપણે બધા મહાન ભવિષ્યવેત્તા નેસ્ટ્રોદેમસ વિષે જાણતા જ હોઇશુ. નેસ્ટ્રોદેમસ દ્વારા વર્ષો પહેલા ઘણી બધી ભવિષ્યવાણી કરવામાં આવી હતી તેમાંથી ઘણી બધી ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ છે.
મહાન ભવિષ્યવેત્તા નેસ્ટ્રોદેમસ નો જન્મ 16 મી સદી માં 14-December-1503 માં ફ્રાન્સ દેશ માં થયો હતો. તેનું મૃત્યુ July-1566 માંથયું હતું. તેની પાસે મેડિકલની ડિગ્રી ન હોવા છતાં પોતે મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
જો અમુક ગ્રંથોના લખાણને માનવામાં આવે તો તેને વર્ષો પહેલાં અમેરિકામાં થયેલ 9-11 ના આતંકવાદી હુમલાની આગાહી કરી દીધી હતી..
અમુક અગત્યની ઘટનાઓ જેવીકે ફ્રેન્ચ રિવોલ્યુશન નેપોલિયન બોનાપાર્ટ નું મૃત્યુ અને હિટલર નું મૃત્યુ નેસ્ટ્રોદેમસ દ્વારા કરવામાં આવેલી અનુસાર જ થયું હતું.
નેસ્ટ્રોદેમસે એવી પણ આગાહી કરી છે કે 2023 દરમિયાન એક ભયાનક યુદ્ધ થશે. હવે 2023 ની સાલ આવી ચુકી છે તો શું તેના દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થશે? વધુ માહિતી માટે એક ન્યૂઝ પેપર દ્વારા પ્રકાશિત રિપોર્ટ કેજી નીચે આપેલો છે વાંચો.