General Information & Latest News – Top 20 Current Affairs (04-Sep-2022)

(1) તાજેતરમાં થાઇલેન્ડ ના રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?

Advertisement

ANS :- શ્રી નાગેશ સિહ

(2) તાજેતરમાં ‘ દિવ્યાંગ પાર્ક ‘ નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું?

ANS :- નાગપુર

(3) દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક ‘ વૈદિક તારામંડળ ‘ મંદિર કયા બનશે?

ANS :- પશ્ચિમ બંગાળ

(4) તાજેતરમાં દુનિયાના સૌથી ધની વ્યક્તિમાં અદાણી કયા નંબરે પહોંચ્યા છે?

ANS :- ત્રીજા

(5) તાજેતરમાં ટાટા સ્ટીલ એ કયા સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટે પંજાબ સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે?

ANS :- લુધિયાણા

(6) તાજેતરમાં ‘ રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક ખેલ ‘ કયા રાજ્ય માં શરૂ થયો?

ANS :- રાજસ્થાન

(7) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ વિશાળ દવા પાર્ક ‘ બનાવવાની ઘોષણા કરી છે?

ANS :- આંધ્રપ્રદેશ

(8) તાજેતરમાં ભારતીય રેલવે એ કયા સ્થળે ‘ મેઘદૂત મશીન ‘ લગાવી છે?

ANS :- મુંબઈ

(9) તાજેતરમાં યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કયા શરૂ થઈ?

ANS :- ન્યુયોર્ક

(10) તાજેતરમાં કોણે ફરિયાદો માટે ‘ ઇ સમાધાન ‘ પોર્ટલ શરૂ કર્યું છે?

ANS :- ( યુજીસી ) UGC

(11) તાજેતરમાં મહિલા નિધિ યોજના લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે?

ANS :- રાજસ્થાન

(12) તાજેતરમાં કયા મંત્રાલયે ‘ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ‘ યોજી?

ANS :- શિક્ષણ મંત્રાલય

(13) તાજેતરમાં મધ્ય ભારત ના પ્રથમ કયા ટોય કલસ્ટર ની સ્થાપના કરી?

ANS :- ઇન્દોરમાં

(14) તાજેતરમાં યોજાયેલ ‘ શુભાંગ લીલા ‘ કયા રાજ્ય નો તહેવાર છે?

ANS :- મણિપુર

(15) તાજેતરમાં કોણ મિસ દીવા યુનિવર્સ બન્યા છે?

ANS :- દિવિતા રાય

(16) તાજેતરમાં કયા શહેરમાં બે વર્ષ પછી મારબત ઉત્સવ મનાય ગયા?

ANS :- નાગપુર

(17) તાજેતરમાં કયો ટેનિસ ખેલાડી સન્યાસ ની ઘોષણા કરી?

ANS :- અન્દ્રિયા પેટકોવિચ

(18) તાજેતરમાં લોંચ થયેલ ‘ ધ હીડન જેમ્સ ‘ કોનું પુસ્તક છે?

ANS :- શ્રી અમન તલવાર

(19) 31 ઓગસ્ટ કયા દેશનો નેશનલ ડે હરી મેરડેકા છે?

ANS :- મલેશિયા

(20) તાજેતરમાં બિહારના ઉપમુખ્યપ્રધાન ને કયા રાજ્યના મુખ્યમંત્રી મળ્યા?

ANS :- તેલંગાણા

Leave a Comment