The Most Giant Aircraft Of the World Airbus Beluga In Mumbai Airport ! જાણો દુનિયાના આ સૌથી વિશાળકાય એર ક્રાફ્ટ વિષે

The Most Giant Aircraft Of the World Airbus Beluga In Mumbai Airport.
Advertisement

વિશ્વના સૌથી મોટા અને વિશાળકાય વિમાન એરબસ બેલુગા એ ગઈ કાલે બોમ્બે એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.  અસામાન્ય કદ ધરાવતાં અને વેલ આકારના આ વિશાળકાય પ્લેનને જોવા માટે હજારો લોકો એરપોર્ટ ઉપર જમા થયા હતા.

એરબસ બેલુગા વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો.
લંબાઈ :  56.15 મીટર
પહોળાઈ : 44.84 મીટર
ઊંચાઈ : 17.24 મીટર
ફ્યુઅલ કૅપેસિટી : 23,860 l (6,303 US gal)
પ્રથમ ઉડ્ડયન : 13 September 1994

દુનિયાના આ વિશાળકાય વિમાન ને A300-608 ના નામથી પણ ઓળખવામાં આવે છે. એરબસ બેલુગા લશ્કરી, દરિયાઇ, અવકાશ અને માનવતાવાદી સહિતના વિવિધ ક્ષેત્રો માટે માલસામાનનું સંચાલન કરવા સક્ષમ છે.

 

 

 

Leave a Comment