TheJob24 Recruitment Advertise Gallery દરેક દિવસની નાની નાની જાહેરતો વિષે જણકારી મેળ​વો અમારી એડવર્ટાઇઝ ગેલેરી દ્વારા

રિક્ર્યુટમેન્ટ એડવર્ટાઇઝ ગેલેરી 01-Sep-2022

અહિ અમે રિક્ર્યુટમેન્ટ એડવર્ટાઇઝ ગેલેરી શરુ કર​વા જઇ રહ્યા છીએ. આ રિક્ર્યુટમેન્ટ એડવર્ટાઇઝ ગેલેરી દ્વારા તમને દરેક દિવસની નાની નાની જાહેરતો વિષે જણકારી મળશે. આજે સ્પર્ધાના યુગમાં દરેક વ્યક્તિ સારી નોકરી અને સરકારી નોકરી ઈચ્છે છે. હાલ ના દિવસો માં સારી કંપની માં નોકરી મેળવવી તથા સરકારી નોકરી મેળવવી તે લોખંડ ના ચણા ચાવવા જેવુ કઠીન છે. હાલ નોકરી એ દરક વ્યક્તિ ની જરુરિયત બની ગઇ છે. આજકાલ અસંખ્ય સરકારી સંસ્થાઓ, બિન-સરકારી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રો તેમની સંસ્થાઓનો વિકાસ કરવા માટે જાણકાર બુદ્ધિશાળી અને અનુભવી ઉમેદવારોને નોકરીએ રાખવાની દોડમાં છે જેથી તેઓ વારંવાર અખબારોમાં અને વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિવિધ નોકરીની જાહેરાતો પ્રકાશિત કરે છે. ઠેઞોબ્૨૪.ઈન વિવિધ લેખોના સ્વરૂપમાં આવી નોકરી સંબંધિત માહિતી પ્રદાન કરે છે. દરરોજ જુદા જુદા ન્યુઝ્
-પેપરો માં નોકરી ઓ ની નાની નાની અનેક જહેરતો આવે છે. આવી નાની નાની જાહેરતો નો અમે અમારી રિક્ર્યુટમેન્ટ એડવર્ટાઇઝ ગેલેરી માં સમાવેશ કરીશુ. અમને આશા છે કે અમારું આ પગલું ગુજરાતના નોકરી શોધનારાઓ માટે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થશે.

Advertisement

➤ Nirmal Seeds Private Limited

➤ QV Labs Private Limited

➤ Leading Advertise Company Surat

➤ Flowchem Industries Kalol

➤ United HR Solution Ahemdabad

➤ Aranya Private Limited Vadodara

➤ Vasant Masala Private Linited

➤ Sarvoday Co-Operative Bank Mahesana

➤ IMRIEL Private Limited Akota Vadodara

➤ Jaydeep Hiro Shoe Room Makarpura And Manjalpur

➤  Vraj Enterprise Vadodara

➤ Jay Bhavani Enterprise Vadodara

Our team is used to accurately check all vacancy related information on official website. However we advised all our users to verify all above given information in authorised website before apply for these vacancies.

Leave a Comment